સમાજ ની વિધવા બહેનોને દિવાળીના તહેવાર નીમીતે સહકાર

By: | Tags: | Comments: 0 | November 4th, 2018

આજે તારીખ ૪/૧૧/૨૦૧૮ ને રવિવારના રોજ સવાર ના ૧૦-૩૦ કલાકે સમાજ ની વાડી નિમઁળ ગંગા હોળ ખાતે સમાજ ની વિધવા બહેનોને દિવાળીના તહેવાર નીમીતે સમાજ ના દાતાઓ તરફથી મઠિયા, ચોળાફળી. સુંવાળી. નાનખટાઈ. ૧ કિ.ગામ તેલ. ૧ કિ.ગામ ખાંડ. ૨૫૦ ગામ ચાહ. ૧ સરબત ની બોટલ. સાડી અને રોકડા રૂ. ૧૦૦/- આપ્યા. સુભાષભાઈ પી સોલંકી તરફથી ફરસાણ. મીઠાઈ. બીસ્કીટ.  મુખવાસ. તથા ૫૦૦ રૂ. રોકડા આપવામાં આવ્યાં. મહેન્દ્રભાઈ આઈ. ચૌહાણ તરફથી ફરસાણમાં પાપડી તથા રૂ.૩૦/- રીક્ષા ભાડું આપવામાં આવ્યું. સમાજ માં ચાલતી રાહત નીધી ના દાતાશ્રી ના ફંડ ની રકમ ના વ્યાજ ની રકમ માંથી રૂપિયા ૨૦૦૦/- આપવામાં આવ્યાં.  સમાજ ના દાતા ઓ તરફથી જે સહકાર આપવા માં આવ્યો જે માટે સમાજ ના બધા જ દાતાઓનો ભરૂચ જીનગર મોચી પંચ ના પ઼મુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી. મંત્રીશ્રી. ટૢસ્ટીશ્રી તથા કારોબારી સભ્યો તરફથી આભાર માનવા મા આવે છે. અને ભવિષ્યમાં પણ આવો સાથ અને સહકાર આપતા રહેશો તેવી અપેક્ષા.

More Images …

Leave a Reply