ભજન મંડળ

By: | Tags: | Comments: 0 | July 29th, 2017

  • જે કોઈ જ્ઞાતીજનોને પોતાના સ્વર્ગવાસી સ્વજનની શ્રધ્ધાંજલીરૂપે ભજન કરાવવા માંગતા હોય તેઓએ રૂા.૧૧,૦૦૦/– દાન કરવું અને આ ભજનાનંદ મહોત્સવના કાયક્રમમાં તેમના સ્વજનનો ફોટો મૂકીને ભજન કરવામા આવશે.
  • પ્રથમ શીતળા સાતમ ના દિવસે ૧૨ કલાક નું ભજન આપની વાડી માં કારવામાં આવે છે.

Leave a Reply