9Apr, 2020

સમાજ ના આથીઁક રીતે નબળા વગઁ ને રાશન ની કીટ બનાવી આપવા માટે નું આયોજન કયુઁ

By: | Tags: , , ,

તારીખ ૩/૦૪/૨૦૨૦ શુક્રવાર ના રોજ ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો તથા કારોબારી સભ્યશ્રી ઓ તથા સમાજ ના આગળ પડતા આગેવાનો સાથે ટેલીફોન દ્વારા ચચૉ કરી સમાજ ના આથીઁક રીતે નબળા વગઁ ને રાશન ની કીટ બનાવી આપવા માટે નું આયોજન કયુઁ તેમાં ૭૮ જ્ઞાતિ ના + ૨ ગોર મહારાજ = કુલ ૮૦ કુટુંબના સભ્યો ને રાશન ની કીટ બનાવી આપવામાં આવી. જે રાશનકીટ ની યાદી નીચે મુજબ ઘઉં નો લોટ .. ૫. કિલોગામ ખાંડ. ૧.કિલોગ્રામ ચોખા ૫.કિલોગ્રામ ખાદ્ય તેલ. ૧. લિટર. તુવેર દાળ ૨.કિલોગ્રામ મગ. ૧. કિલોગ્રામ ૭..ચણા. ૧. […]
READ MORE

6Jan, 2020

ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ તથા યુથ કમિટી ના સભ્યશ્રીઓ ની મીટીંગ

By: | Tags: , , ,

તારીખ ૫/૦૧/૨૦૨૦ ને સવારે ૧૦-૦૦ કલાકે નિમઁળ ગંગા હોળ ખાતે ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ તથા યુથ કમિટી ના સભ્યશ્રીઓ ની મીટીંગ મલેળી જેમાં ઉતરાયણ નીમીતે સમાજ ની વિધવા બહેનોને શુ શુ વસ્તુઓ આપવી તેનુ આયોજન કરવામાં આવ્યું. કારોબારી કમિટી ની મીટીંગ માં ઉતરાયણ નીમીતે નીચે જણાવેલ દાતાઓ તરફથી દાન રૂપે સહકાર આપવામાં આવ્યો છે. જે સવેઁ દાતા ઓનો ખુબ ખુબ આભાર. ઉતરાયણ નીમીતે મુખ્ય દાતા તથા સમાજ ના દાતા ઓ તરફથી મલેળ દાન ની રકમ “”””””””””””””””””””””””””””””””””””””””””” ૧૨૦૦૦/- નગીનભાઈ પરસોતમભાઇ ચૌહાણ (U.K) ૧૦૦૦/- રાજેશ રામજીભાઈ ચૌહાણ […]
READ MORE